આજે આખો દિવસ આ ગોકુળની બનાવટ અને સજાવટમાં વીત્યો. પળેપળ એનો આભાર માન્યો જેણે આપણને બનાવ્યા, જે આપણું સંચાલન કરે છે, જે આપણો આરંભ અને અંત છે. આપણે પણ માટીના રમકડાં જ... #janmashtami #rjdhvanit #dhvanit #ahmedabad #spirituality

Aug 12, 2020