બે વૃક્ષ મળે ત્યારે સોના અને રુપાનું પ્રદર્શન નથી કરતા, માત્ર સૂરજના પહેલા કિરણનો રોમાંચ આલેખે છે.. કવિ વિપીન પારેખ..
વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પૂરા થાશે કોડ, હું રોડ વચાળે ઊભેલા ડિવાઈડર પરનો છોડ.. - કવિ અનિલ ચાવડા @kavianilchavda
#rjdhvanit #tree #treeidiot
બે વૃક્ષ મળે ત્યારે સોના અને રુપાનું પ્રદર્શન નથી કરતા, માત્ર સૂરજના પહેલા કિરણનો રોમાંચ આલેખે છે.. કવિ વિપીન પારેખ.. વૃક્ષ બની ખીલવાના ક્યાંથી પૂરા થાશે કોડ, હું રોડ વચાળે ઊભેલા ડિવાઈડર પરનો છોડ.. - કવિ અનિલ ચાવડા @kavianilchavda #rjdhvanit #tree #treeidiot
Jul 15, 2021