Luv Ni Love Stories : Full marks to the director Durgesh Tanna for creating delightful moments on screen.
જેમને ફરિયાદ છે કે હું ગુજરાતી ફિલ્મો વિશે ઓછું બોલું છું એ ખાસ સાંભળે.. (અને સમજે કે મને ગમતી દરેક ગુજરાતી ફિલ્મ વિશે હું detail માં બોલતો જ હોઉં છું. બસ, ગમી જવી જોઈએ! મહેરબાની કરીને ગુજરાતી ગીતો કેમ વગાડતા નથી એવી તલવારો લઈને તૂટી પડવું નહીં. એ બાબતે હું શોલેનો ઠાકુર છું.) @lnls_official @pratikgandhiofficial @shraddhadangar_official @deekshajoshiofficial @vyomanandi @dbtalkies @rafikhemnani @minsariya.karim @andanimanish @parthmusic @hardiksangani #swisskentertainment #durgeshtanna #luvnilovestorys
Luv Ni Love Stories : Full marks to the director Durgesh Tanna for creating delightful moments on screen. જેમને ફરિયાદ છે કે હું ગુજરાતી ફિલ્મો વિશે ઓછું બોલું છું એ ખાસ સાંભળે.. (અને સમજે કે મને ગમતી દરેક ગુજરાતી ફિલ્મ વિશે હું detail માં બોલતો જ હોઉં છું. બસ, ગમી જવી જોઈએ! મહેરબાની કરીને ગુજરાતી ગીતો કેમ વગાડતા નથી એવી તલવારો લઈને તૂટી પડવું નહીં. એ બાબતે હું શોલેનો ઠાકુર છું.) @lnls_official @pratikgandhiofficial @shraddhadangar_official @deekshajoshiofficial @vyomanandi @dbtalkies @rafikhemnani @minsariya.karim @andanimanish @parthmusic @hardiksangani #swisskentertainment #durgeshtanna #luvnilovestorys
Jan 31, 2020