
કાંકરિયામાં morning walker સાથે મસ્તી કરવાનો નુસખો -
:: તમારા નજીક ચાલતા walkerને પૂછો - "આ train કેટલા વાગે ચાલુ થાય છે?"
એ કદાચ કેહ્શે "લગભગ અગ્યાર વાગે થતી હશે!"
એમને તરત વળતો પ્રશ્ન પૂછો - "અને કાલુપુર કેટલા વાગે પહોચાડે?" ::
કાંકરિયામાં morning walker સાથે મસ્તી કરવાનો નુસખો - :: તમારા નજીક ચાલતા walkerને પૂછો - "આ train કેટલા વાગે ચાલુ થાય છે?" એ કદાચ કેહ્શે "લગભગ અગ્યાર વાગે થતી હશે!" એમને તરત વળતો પ્રશ્ન પૂછો - "અને કાલુપુર કેટલા વાગે પહોચાડે?" ::
Dec 18, 2013