મમ્મીએ કહેલું,”ક્યાંક સારું માટલું દેખાય તો લાવજે.” માટલું તો લઈ આવું પણ એ સારું છે એવું કેવી રીતે સાબિત થાય? એના માટે ઘડનારની દાનત અને વેચનારની નીયત પર ભરોસો રાખવો પડે. ઘરે પાછા વળતાં જ્યારે આ માટલાવાળા માસીને મળ્યો ત્યારે સહજ પૂછ્યું કે,”માસી માટલું સારું નીકળશે ને?” માસીએ જે એક વાક્ય કહ્યું એમાં આખી જીંદગીની સમજણ સમાઈ ગઈ. #morningmantra #rjdhvanit #ahmedabad #gujarat

Mar 19, 2022