Muni Comm rightly says,’Aggressive testing is the correct strategy. Detect more cases and save lives. એક નવો ડીટેકટ થયેલો કેસ એટલે ૧૦ નવી જીંદગી બચાવવી. મને આપણી કોમી એકતાનો વિચાર આવે છે. વૈમનસ્ય ન ફેલાવીએ. સંકટ સમયે ધીરજ દર્શાવીએ. જો જો.. સોશ્યલ મીડીયામાં કોઈ વિવેકચૂક ન થાય. પોલિસ સાયબર સેલ અત્યંત સતર્ક છે. RJ ધ્વનિત
Let’s resolve to
1. Abide by the law
2. Not spread hatred
3. Donate through PM and CM relief funds
4. Spread positivity and pray.
ન્યુઝ ચેનલોને ખાસ વિનંતી - ‘ધર્મગુરુના કોરોના સમયે કાળા કરતૂત’, ‘વાયરસનો અડ્ડો’ પ્રકારની હેડલાઈન્સ કોરોના જેટલી જ ખતરનાક છે. તમારી ચેનલ કદાચ TRP મેળવશે પણ અનેક જીંદગીઓ હારશે. સાચવજો જરા. અઘરી પરીક્ષા છે. હમ હોંગે કામિયાબ... RJ ધ્વનિત
.
.
.
@cmogujarat @vijayrupanibjp @nitinbhaipatelbjp @bijalpatel @amulbhattbjp @pradipsinhguj @amdavadamc @gujaratpolice_ @ahmedabadpolice
#Indiafightscorona #stayhome #staysafe #coronavirus #Covid_19 #rjdhvanit #VijayNehra #ShivanandJha #AshishBhatia #lockdown #quarantine
Muni Comm rightly says,’Aggressive testing is the correct strategy. Detect more cases and save lives. એક નવો ડીટેકટ થયેલો કેસ એટલે ૧૦ નવી જીંદગી બચાવવી. મને આપણી કોમી એકતાનો વિચાર આવે છે. વૈમનસ્ય ન ફેલાવીએ. સંકટ સમયે ધીરજ દર્શાવીએ. જો જો.. સોશ્યલ મીડીયામાં કોઈ વિવેકચૂક ન થાય. પોલિસ સાયબર સેલ અત્યંત સતર્ક છે. RJ ધ્વનિત Let’s resolve to 1. Abide by the law 2. Not spread hatred 3. Donate through PM and CM relief funds 4. Spread positivity and pray. ન્યુઝ ચેનલોને ખાસ વિનંતી - ‘ધર્મગુરુના કોરોના સમયે કાળા કરતૂત’, ‘વાયરસનો અડ્ડો’ પ્રકારની હેડલાઈન્સ કોરોના જેટલી જ ખતરનાક છે. તમારી ચેનલ કદાચ TRP મેળવશે પણ અનેક જીંદગીઓ હારશે. સાચવજો જરા. અઘરી પરીક્ષા છે. હમ હોંગે કામિયાબ... RJ ધ્વનિત . . . @cmogujarat @vijayrupanibjp @nitinbhaipatelbjp @bijalpatel @amulbhattbjp @pradipsinhguj @amdavadamc @gujaratpolice_ @ahmedabadpolice #Indiafightscorona #stayhome #staysafe #coronavirus #Covid_19 #rjdhvanit #VijayNehra #ShivanandJha #AshishBhatia #lockdown #quarantine