કોઈ એક્ટર આપણો ફેવરીટ હોય અને એને રૂબરૂ મળીને જે આનંદ થાય...
એના કરતાં વધુ આનંદ ત્યારે થાય જ્યારે કોઈ વ્યક્તિને તમે ઓળખતા હોવ અને એ તમને પહેલી વાર સ્ક્રીન પર જોવા મળે.
Prem Gadhvi દોસ્ત ... Waiting to see you on the big screen. Promising trailer!
#PolamPolOn12Feb
કોઈ એક્ટર આપણો ફેવરીટ હોય અને એને રૂબરૂ મળીને જે આનંદ થાય... એના કરતાં વધુ આનંદ ત્યારે થાય જ્યારે કોઈ વ્યક્તિને તમે ઓળખતા હોવ અને એ તમને પહેલી વાર સ્ક્રીન પર જોવા મળે. Prem Gadhvi દોસ્ત ... Waiting to see you on the big screen. Promising trailer! #PolamPolOn12Feb
Jan 30, 2016