માતૃભાષાનું ગૌરવ કરતી ફિલ્મ બનાવનાર, ‘મિશન મમ્મી’ ના ડિરેક્ટર...
નવી પેઢીની ગુજરાતી ફિલ્મોના યુગના પાયામાં ‘બેટર હાફ’ નામની પહેલી ઈંટ મૂકનાર ફિલ્મ મેકર...
આશિયાસ્પદ, જાતે બનાવેલા વ્યંજનો અને મોર્નિગ વોકના સરસ અવલોકનો શેર કરનાર વિચારક...
‘મોગલી બલ્લુુ ટુનાક ટુમ ટુમ’ નાટક માં કરેલી મજા!
અદ્ભુત અવાજ! અદ્ભુત બેરીટોન! અનેક વોઈસઓવર્સ!
આશિષ કક્કડ કોઈ દિવસ નહીં હોય - આ વિચાર મન સ્વીકારી જ નથી શકતું.
કેટલું લઈ જશે આ વર્ષ?
P.s સંગીતકાર નિશિત મહેતાએ મિશન મમ્મી વખતે ઝીલેલી ક્ષણ. કેટલા ખુશ હતાં આશિષભાઈ...આશિષભાઈએ મને એ ફિલ્મમાં માતૃભાષા સંવર્ધન માટેની તક આપી એ બદલ હું એમનો આભારી. અને ’બેટર હાફ’માં પહેલી વાર પ્લેબેક સીંગીગનો અનુભવ અને કોન્ફીડન્સ અપાવનાર પણ આશિષભાઈ. Ashish Kakkad Nishith Mehta
માતૃભાષાનું ગૌરવ કરતી ફિલ્મ બનાવનાર, ‘મિશન મમ્મી’ ના ડિરેક્ટર... નવી પેઢીની ગુજરાતી ફિલ્મોના યુગના પાયામાં ‘બેટર હાફ’ નામની પહેલી ઈંટ મૂકનાર ફિલ્મ મેકર... આશિયાસ્પદ, જાતે બનાવેલા વ્યંજનો અને મોર્નિગ વોકના સરસ અવલોકનો શેર કરનાર વિચારક... ‘મોગલી બલ્લુુ ટુનાક ટુમ ટુમ’ નાટક માં કરેલી મજા! અદ્ભુત અવાજ! અદ્ભુત બેરીટોન! અનેક વોઈસઓવર્સ! આશિષ કક્કડ કોઈ દિવસ નહીં હોય - આ વિચાર મન સ્વીકારી જ નથી શકતું. કેટલું લઈ જશે આ વર્ષ? P.s સંગીતકાર નિશિત મહેતાએ મિશન મમ્મી વખતે ઝીલેલી ક્ષણ. કેટલા ખુશ હતાં આશિષભાઈ...આશિષભાઈએ મને એ ફિલ્મમાં માતૃભાષા સંવર્ધન માટેની તક આપી એ બદલ હું એમનો આભારી. અને ’બેટર હાફ’માં પહેલી વાર પ્લેબેક સીંગીગનો અનુભવ અને કોન્ફીડન્સ અપાવનાર પણ આશિષભાઈ. Ashish Kakkad Nishith Mehta
Nov 02, 2020