recovered and back to serving Covid-19 patients!
અમેરિકાના એ ગુજરાતી ડોકટરની વાત જેમણે ઘણા કોરોના પેશન્ટ્સને સાજા કર્યા પછી પોતે કોરોનાનો ભોગ બન્યા... પત્નીનો કોરોનાનું ઈન્ફેક્શન થયું... બંનેએ કોરોનાને હરાવ્યો અને હવે પાછા હોસ્પિટલે જોડાઈ ગયા કોરોના દર્દીઓને સાજા કરવા માટે. ગુજરાતીઓના અતિપ્રિય લેખક-વક્તા અને હું કોલેજ સમયથી જેમને સતત વાંચીને શીખું છું એવા હિતેચ્છુ મિત્ર જય વસાવડાની પોસ્ટ વાંચીને ડો.સિધ્ધાર્થ ભેંસાણિયા વિશે જાણવા મળ્યું. જયભાઈનો ખૂબ આભાર આવા વિરલ વ્યકિત સાથે પરિચય કરાવવા બદલ!
@siddharth.bhesania @jayvasavada.jv_official #CoronaHeroes #CoronaWarrior #Covid_19 #coronavirusoutbreak #frontlineworkers #frontliners #doctor #StayHomeStaySafe #quarantine
recovered and back to serving Covid-19 patients! અમેરિકાના એ ગુજરાતી ડોકટરની વાત જેમણે ઘણા કોરોના પેશન્ટ્સને સાજા કર્યા પછી પોતે કોરોનાનો ભોગ બન્યા... પત્નીનો કોરોનાનું ઈન્ફેક્શન થયું... બંનેએ કોરોનાને હરાવ્યો અને હવે પાછા હોસ્પિટલે જોડાઈ ગયા કોરોના દર્દીઓને સાજા કરવા માટે. ગુજરાતીઓના અતિપ્રિય લેખક-વક્તા અને હું કોલેજ સમયથી જેમને સતત વાંચીને શીખું છું એવા હિતેચ્છુ મિત્ર જય વસાવડાની પોસ્ટ વાંચીને ડો.સિધ્ધાર્થ ભેંસાણિયા વિશે જાણવા મળ્યું. જયભાઈનો ખૂબ આભાર આવા વિરલ વ્યકિત સાથે પરિચય કરાવવા બદલ! @siddharth.bhesania @jayvasavada.jv_official #CoronaHeroes #CoronaWarrior #Covid_19 #coronavirusoutbreak #frontlineworkers #frontliners #doctor #StayHomeStaySafe #quarantine
Apr 20, 2020