:: RIP बर्खुरदार :: '...and Pran' is no more. Film ના opening credit titles પડે એમાં એમનું નામ સૌથી છેલ્લે આવતું. '...and Pran'. લોકોને સૌથી વધુ ઇન્તેજારી રહેતી titlesમાં આ છેલ્લું નામ વાંચવાની - 'Above all Pran'. એમની villain તરીકેની અસર એટલી strong હતી કે 1960s અને 70sના parents કદી પોતાના બાળકનું નામ 'Pran' નહોતા રાખતા. Amitabh Bachchanના latest filmfare interviewમાં એમને પૂછ્યું કે industryમાં સૌથી વધુ આનંદ કોની સાથે કામ કરતા આવ્યો? એમણે કહ્યું 'Pran Saab!'. I loved his style of saying 'shh' instead of 's' in 'कश्मीर की कलि' :: RIP बर्खुरदार ::

Best RJ in Gujarat, Radio Mirchi

RJ Dhvanit, Best RJ in Gujarat, Radio Mirchi

:: RIP बर्खुरदार ::

'...and Pran' is no more.
Film ના opening credit titles પડે એમાં એમનું નામ સૌથી છેલ્લે આવતું. '...and Pran'. લોકોને સૌથી વધુ ઇન્તેજારી રહેતી titlesમાં આ છેલ્લું નામ વાંચવાની - 'Above all Pran'. એમની villain તરીકેની અસર એટલી strong હતી કે 1960s અને 70sના parents કદી પોતાના બાળકનું નામ 'Pran' નહોતા રાખતા. Amitabh Bachchanના latest filmfare interviewમાં એમને પૂછ્યું કે industryમાં સૌથી વધુ આનંદ કોની સાથે કામ કરતા આવ્યો? એમણે કહ્યું 'Pran Saab!'. I loved his style of saying 'shh' instead of 's' in 'कश्मीर की कलि'

:: RIP बर्खुरदार ::

:: RIP बर्खुरदार :: '...and Pran' is no more. Film ના opening credit titles પડે એમાં એમનું નામ સૌથી છેલ્લે આવતું. '...and Pran'. લોકોને સૌથી વધુ ઇન્તેજારી રહેતી titlesમાં આ છેલ્લું નામ વાંચવાની - 'Above all Pran'. એમની villain તરીકેની અસર એટલી strong હતી કે 1960s અને 70sના parents કદી પોતાના બાળકનું નામ 'Pran' નહોતા રાખતા. Amitabh Bachchanના latest filmfare interviewમાં એમને પૂછ્યું કે industryમાં સૌથી વધુ આનંદ કોની સાથે કામ કરતા આવ્યો? એમણે કહ્યું 'Pran Saab!'. I loved his style of saying 'shh' instead of 's' in 'कश्मीर की कलि' :: RIP बर्खुरदार ::

Let's Connect

sm2p0