એ જ્યારે મિર્ચીમાં અમારી સાથે કામ કરતો ત્યારે હું આદતવશ એને કહેતો કે,”સ્ક્રિપ્ટ લખીને રેડિયો પર બોલવું એ મજાનો અનુભવ છે. પ્રયત્ન તો કર!” અને એણે એ વાત આ વખતે અમલમાં મૂકી ખરી! એણે સરસ સવાલો તૈયાર કર્યા હતા. આ ઈન્ટરવ્યુ આપવાની મજા પડી. Rj Ruhaan સાથે થોડી મીઠી થોડી તીખી વાતો... .
.
@imrjruhan #RjRuhan #aaonebhaibandh #RjDhvanit #RadioMirchi #MirchiGujarati #StayHome #StaySafe
એ જ્યારે મિર્ચીમાં અમારી સાથે કામ કરતો ત્યારે હું આદતવશ એને કહેતો કે,”સ્ક્રિપ્ટ લખીને રેડિયો પર બોલવું એ મજાનો અનુભવ છે. પ્રયત્ન તો કર!” અને એણે એ વાત આ વખતે અમલમાં મૂકી ખરી! એણે સરસ સવાલો તૈયાર કર્યા હતા. આ ઈન્ટરવ્યુ આપવાની મજા પડી. Rj Ruhaan સાથે થોડી મીઠી થોડી તીખી વાતો... . . @imrjruhan #RjRuhan #aaonebhaibandh #RjDhvanit #RadioMirchi #MirchiGujarati #StayHome #StaySafe
May 11, 2020