હવે લગ્નના જમણવારમાં એક નવું કાઉન્ટર ઉમેરાયું છે - ઈમ્યુનિટી બૂસ્ટર કાઉન્ટર!
નોંધ : મારા પરિવારમાં પણ લગ્ન યોજનારાને બધી તકલીફ પડી જ છે. આ પોસ્ટ માત્ર બે ઘડી સ્માઈલ કરવા માટેની છે. બહુ સીરીયસ થઈને આપણા બંનેનું લોહી બાળવું નહીં. મને નિયમોનો વિરોધ કરવાની દુહાઈ દેવી નહીં. રમૂજનો માસ્ક પહેરીને આગળ વધવું. હકીકતમાં તો આવી આગોતરી નોંધ લખવી પડે તે જ દર્શાવે છે કે લોકોની લાગણીઓની લજામણીને કેટલું લાગી આવે છે! લો... મૂળ વાત કરતાં તો આ નોંધ લાંબી થઈ ગઈ!
#rjdhvanit #ahmedabad #gujarat thank you @chhakdo #humour
હવે લગ્નના જમણવારમાં એક નવું કાઉન્ટર ઉમેરાયું છે - ઈમ્યુનિટી બૂસ્ટર કાઉન્ટર! નોંધ : મારા પરિવારમાં પણ લગ્ન યોજનારાને બધી તકલીફ પડી જ છે. આ પોસ્ટ માત્ર બે ઘડી સ્માઈલ કરવા માટેની છે. બહુ સીરીયસ થઈને આપણા બંનેનું લોહી બાળવું નહીં. મને નિયમોનો વિરોધ કરવાની દુહાઈ દેવી નહીં. રમૂજનો માસ્ક પહેરીને આગળ વધવું. હકીકતમાં તો આવી આગોતરી નોંધ લખવી પડે તે જ દર્શાવે છે કે લોકોની લાગણીઓની લજામણીને કેટલું લાગી આવે છે! લો... મૂળ વાત કરતાં તો આ નોંધ લાંબી થઈ ગઈ! #rjdhvanit #ahmedabad #gujarat thank you @chhakdo #humour
Nov 29, 2020