લાસ્ટ વિન્ટરમાં રોમાન્સની ઈચ્છા થતી હતી, હવે બીક લાગે છે! ગયા ડિસેમ્બર સુધી તો 'માસ્ક' એ માત્ર ફિલ્મનું ટાઇટલ હતું, 'ઇમ્યુનીટી' શબ્દ માત્ર વિડીયો ગેમ્સમાં એક ઑપશન તરીકે જોવા મળતો અને 'સેનિટાઇઝર' માત્ર ડોક્ટર્સ-નર્સીઝ અને 'નવી બનેલી મમ્મીઓ' વાપરતી! અને હવે ? RTPCR નું ફૂલ ફોર્મ સુધ્ધાં બધાને આવડી ગયું છે!

બધાજોક્સઓરિજીનલછે, સ્માઈલનાઆવેતોપૈસાપાછા, RjDhvanit

લાસ્ટ વિન્ટરમાં રોમાન્સની ઈચ્છા થતી હતી, હવે બીક લાગે છે!

ગયા ડિસેમ્બર સુધી તો 'માસ્ક' એ માત્ર ફિલ્મનું ટાઇટલ હતું,

'ઇમ્યુનીટી' શબ્દ માત્ર વિડીયો ગેમ્સમાં એક ઑપશન તરીકે જોવા મળતો

અને 'સેનિટાઇઝર' માત્ર ડોક્ટર્સ-નર્સીઝ અને 'નવી બનેલી મમ્મીઓ' વાપરતી!

અને હવે ? RTPCR નું ફૂલ ફોર્મ સુધ્ધાં બધાને આવડી ગયું છે!

#બધાજોક્સઓરિજીનલછે #સ્માઈલનાઆવેતોપૈસાપાછા
#RjDhvanit

લાસ્ટ વિન્ટરમાં રોમાન્સની ઈચ્છા થતી હતી, હવે બીક લાગે છે! ગયા ડિસેમ્બર સુધી તો 'માસ્ક' એ માત્ર ફિલ્મનું ટાઇટલ હતું, 'ઇમ્યુનીટી' શબ્દ માત્ર વિડીયો ગેમ્સમાં એક ઑપશન તરીકે જોવા મળતો અને 'સેનિટાઇઝર' માત્ર ડોક્ટર્સ-નર્સીઝ અને 'નવી બનેલી મમ્મીઓ' વાપરતી! અને હવે ? RTPCR નું ફૂલ ફોર્મ સુધ્ધાં બધાને આવડી ગયું છે! #બધાજોક્સઓરિજીનલછે #સ્માઈલનાઆવેતોપૈસાપાછા #RjDhvanit

Let's Connect

sm2p0