આપણો એક સૂર્ય અસ્ત થયો. આપણા ફાધર વાલેસ સ્પેનમાં દિવ્યગતિને પામ્યા. એક વર્ણવી ન શકાય એવી તિરાડ પડી છે મારી ભીતર.. અમદાવાદમાં તેમની છેલ્લી મુલાકાત સમયે ગૂજરાત વિદ્યાપીઠમાં માતૃભાષા સંદર્ભે મેં ફાધરને એક વચન આપ્યું હતું. એનું પાલન કરતો રહીશ. પ્રાર્થના... - ધ્વનિત. ફાધરની ગમતી તસવીર સંજય વૈદ્યની લેન્સ-દ્રષ્ટિ થકી. @sanjay.vaidya

Best RJ in Gujarat, Radio Mirchi

RJ Dhvanit, Best RJ in Gujarat, Radio Mirchi

આપણો એક સૂર્ય અસ્ત થયો.

આપણા ફાધર વાલેસ સ્પેનમાં દિવ્યગતિને પામ્યા.

એક વર્ણવી ન શકાય એવી તિરાડ પડી છે મારી ભીતર..

અમદાવાદમાં તેમની છેલ્લી મુલાકાત સમયે ગૂજરાત વિદ્યાપીઠમાં માતૃભાષા સંદર્ભે મેં ફાધરને એક વચન આપ્યું હતું. એનું પાલન કરતો રહીશ.

પ્રાર્થના...

- ધ્વનિત.

ફાધરની ગમતી તસવીર સંજય વૈદ્યની લેન્સ-દ્રષ્ટિ થકી. @sanjay.vaidya

આપણો એક સૂર્ય અસ્ત થયો. આપણા ફાધર વાલેસ સ્પેનમાં દિવ્યગતિને પામ્યા. એક વર્ણવી ન શકાય એવી તિરાડ પડી છે મારી ભીતર.. અમદાવાદમાં તેમની છેલ્લી મુલાકાત સમયે ગૂજરાત વિદ્યાપીઠમાં માતૃભાષા સંદર્ભે મેં ફાધરને એક વચન આપ્યું હતું. એનું પાલન કરતો રહીશ. પ્રાર્થના... - ધ્વનિત. ફાધરની ગમતી તસવીર સંજય વૈદ્યની લેન્સ-દ્રષ્ટિ થકી. @sanjay.vaidya

Let's Connect

sm2p0