So joyful! એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા... Actors, Sportspersons, Politicians. We have celebrated all of them. Now, it’s time to celebrate a TEACHER! એક પ્રાથમિક શાળાના શિક્ષક - રણજીત સિંહ ડિસલે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની પરિષદ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીત સિંહ ડિસલેને 7 કરોડ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. રણજીત સિંહ ડિસલેએ પોતાની ઇનામી રકમમાંથી 50 ટકા રકમ ફાઈનલમાં પહોંચનાર બાકીના 9 શિક્ષક સાથે વહેંચવાનો નિર્ણય લીધો છે. જેના કારણે હજારો વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મારફતે અભ્યાસ કરવાનો મોકો મળશે.

Dec 05, 2020