Sooooooooo Cuuuuuuute!
Green Audit by Junior Tree Idiots!
ગયા વર્ષે tree idiot campaign માં આપણે ભેગા મળીને એક લાખથી વધુ જેટલા વૃક્ષના રોપા વાવ્યા હતા. હા જી, એક લાખ. સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે,”ધ્વનિત વવાય તો છે, પણ એમાંથી ઉગે કેટલા?”
તો ચાલો કરીએ ગ્રીન ઓડીટ!
તમારે ત્યાં વાવેલા ઝાડ કેટલા ઉગ્યા, કેટલા બચ્યા એનો વિડીયો social media માં શેર કરો અને મને ટેગ કરો. હેશટેગનો ઉપયોગ કરજો. #Treeidiot #greenaudit #aatmanirbharmirchitreeidiot #green #treesofinstagram #mirchitreeidiot #MirchiGujarati #Gujarat #amdavad #ahmedabad #treecare #kids
Sooooooooo Cuuuuuuute! Green Audit by Junior Tree Idiots! ગયા વર્ષે tree idiot campaign માં આપણે ભેગા મળીને એક લાખથી વધુ જેટલા વૃક્ષના રોપા વાવ્યા હતા. હા જી, એક લાખ. સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે,”ધ્વનિત વવાય તો છે, પણ એમાંથી ઉગે કેટલા?” તો ચાલો કરીએ ગ્રીન ઓડીટ! તમારે ત્યાં વાવેલા ઝાડ કેટલા ઉગ્યા, કેટલા બચ્યા એનો વિડીયો social media માં શેર કરો અને મને ટેગ કરો. હેશટેગનો ઉપયોગ કરજો. #Treeidiot #greenaudit #aatmanirbharmirchitreeidiot #green #treesofinstagram #mirchitreeidiot #MirchiGujarati #Gujarat #amdavad #ahmedabad #treecare #kids
Jul 20, 2020