આ દિલ્લીનો વિડીયો છે. નાગરિકો રીતસર કેરીઓ ચોરી રહ્યા છે. આ ચોરી જોઈને કાંઈ યાદ આવે છે? અમદાવાદમાં રમખાણો વખતે સીજી રોડ પર કહેવાતા સારા ઘરના લોકોએ આવી જ લૂંટ કરેલી એવા રીપોર્ટસ ન્યુઝપેપરમાં આવેલા..
.
.
.
Source : Internet
આ દિલ્લીનો વિડીયો છે. નાગરિકો રીતસર કેરીઓ ચોરી રહ્યા છે. આ ચોરી જોઈને કાંઈ યાદ આવે છે? અમદાવાદમાં રમખાણો વખતે સીજી રોડ પર કહેવાતા સારા ઘરના લોકોએ આવી જ લૂંટ કરેલી એવા રીપોર્ટસ ન્યુઝપેપરમાં આવેલા.. . . . Source : Internet
May 22, 2020