જે જોયું નથી એના વિશે અધિકારપૂર્વક વાત ન કરી શકું. એટલે જ આજે વેબ સિરીઝના રસિયાઓની વાત સંભળાવું. મિત્ર ભાવિન અધ્યારુ અને સુશાંત ધામેચા રેકમેન્ડ કરી રહ્યા છે એમને ગમતી વેબ સિરીઝ. Thank you Bhavin and Sushant!
ભાવિને સૂચવેલી સિરીઝ હું જોઈશ. મારા કામની છે. સુશાંતે સૂચવેલી ‘પંચાયત’ મેં જોઈ નથી, પણ એના trailer પરથી લાગે છે કે એના ચાહકોેએ ‘રાગ દરબારી’ નામની નોવેલ પણ વાંચવી જ જોઈએ. એ મેં વાંચી છે. પંદર દિવસે પૂરી થયેલી પણ એનો કેફ! શ્રીલાલ શુકલની કલમનો કમાલ! આહા! ફરી વાંચવાનું મન થઈ ગયું!
.
.
.
@bhavinadhyaru @sushant_theblogger
.
@mariekondo @jitendrak1 @gajrajrao @sumeetvyas @amolparashar @maanvigagroo @neena_gupta @kunalroykapoor @ekthapatiger @kubbrasait @chhotathalaiva @tvftripling #tvftripling #panchayat #tidyingupwithmariekondo #mariekondo #tvf
જે જોયું નથી એના વિશે અધિકારપૂર્વક વાત ન કરી શકું. એટલે જ આજે વેબ સિરીઝના રસિયાઓની વાત સંભળાવું. મિત્ર ભાવિન અધ્યારુ અને સુશાંત ધામેચા રેકમેન્ડ કરી રહ્યા છે એમને ગમતી વેબ સિરીઝ. Thank you Bhavin and Sushant! ભાવિને સૂચવેલી સિરીઝ હું જોઈશ. મારા કામની છે. સુશાંતે સૂચવેલી ‘પંચાયત’ મેં જોઈ નથી, પણ એના trailer પરથી લાગે છે કે એના ચાહકોેએ ‘રાગ દરબારી’ નામની નોવેલ પણ વાંચવી જ જોઈએ. એ મેં વાંચી છે. પંદર દિવસે પૂરી થયેલી પણ એનો કેફ! શ્રીલાલ શુકલની કલમનો કમાલ! આહા! ફરી વાંચવાનું મન થઈ ગયું! . . . @bhavinadhyaru @sushant_theblogger . @mariekondo @jitendrak1 @gajrajrao @sumeetvyas @amolparashar @maanvigagroo @neena_gupta @kunalroykapoor @ekthapatiger @kubbrasait @chhotathalaiva @tvftripling #tvftripling #panchayat #tidyingupwithmariekondo #mariekondo #tvf