આ અમદાવાદનું એરપોર્ટ! મસાલાની પિચકારીઓ બહાર નવરા ઉભા-ઉભા કોણે મારી હશે એ કહેવાની જરૂર ખરી? તમે કોઈને રિસીવ કરવા જાઓ અને એ આપણા શહેર ઉપર હસે ત્યારે કેવું લાગે?
Thanks for sharing the pic Arjun.
#SwachchBharat #Amdavad #Airport
આ અમદાવાદનું એરપોર્ટ! મસાલાની પિચકારીઓ બહાર નવરા ઉભા-ઉભા કોણે મારી હશે એ કહેવાની જરૂર ખરી? તમે કોઈને રિસીવ કરવા જાઓ અને એ આપણા શહેર ઉપર હસે ત્યારે કેવું લાગે? Thanks for sharing the pic Arjun. #SwachchBharat #Amdavad #Airport
Nov 29, 2019