આશિષભાઈ જ્યારે નિશિત મહેતાના સ્ટુડિયો પર વોઈસ-ઓવર રેકોર્ડિગ માટે જાય ત્યારે ઘણી વાર કોઈ વ્યક્તિને સ્ટુડિયો પહોંચતા મોડું થાય અથવા કામ વચ્ચે બ્રેકના સમયે તેઓ કાંઈક લખતા રહેતાં. એવી જ એક વાર્તાનું અદ્ભુત નેરેશન... મ્યુઝિકા સ્ટુડિયોની સાથે મળીને આશિષભાઈ આપણા માટે આવી અમુક વાર્તાઓ વહેંચવાના હતા. એમાંની એક unpublished story નિશિતભાઈ પાસેથી મળેલ છે. આ અવાજ કાયમ યાદ રહેશે... અલવિદા આશિષ કક્કડ...

ashishkakkad, omshanti, alvidaashishkakkad, rjdhvanit, dhvanit, RadioMirchi, MirchiGujarati

આશિષભાઈ જ્યારે નિશિત મહેતાના સ્ટુડિયો પર વોઈસ-ઓવર રેકોર્ડિગ માટે જાય ત્યારે ઘણી વાર કોઈ વ્યક્તિને સ્ટુડિયો પહોંચતા મોડું થાય અથવા કામ વચ્ચે બ્રેકના સમયે તેઓ કાંઈક લખતા રહેતાં.

એવી જ એક વાર્તાનું અદ્ભુત નેરેશન...

મ્યુઝિકા સ્ટુડિયોની સાથે મળીને આશિષભાઈ આપણા માટે આવી અમુક વાર્તાઓ વહેંચવાના હતા. એમાંની એક unpublished story નિશિતભાઈ પાસેથી મળેલ છે.

આ અવાજ કાયમ યાદ રહેશે...

અલવિદા આશિષ કક્કડ...

#ashishkakkad #omshanti #alvidaashishkakkad #rjdhvanit #dhvanit #RadioMirchi #MirchiGujarati

આશિષભાઈ જ્યારે નિશિત મહેતાના સ્ટુડિયો પર વોઈસ-ઓવર રેકોર્ડિગ માટે જાય ત્યારે ઘણી વાર કોઈ વ્યક્તિને સ્ટુડિયો પહોંચતા મોડું થાય અથવા કામ વચ્ચે બ્રેકના સમયે તેઓ કાંઈક લખતા રહેતાં. એવી જ એક વાર્તાનું અદ્ભુત નેરેશન... મ્યુઝિકા સ્ટુડિયોની સાથે મળીને આશિષભાઈ આપણા માટે આવી અમુક વાર્તાઓ વહેંચવાના હતા. એમાંની એક unpublished story નિશિતભાઈ પાસેથી મળેલ છે. આ અવાજ કાયમ યાદ રહેશે... અલવિદા આશિષ કક્કડ... #ashishkakkad #omshanti #alvidaashishkakkad #rjdhvanit #dhvanit #RadioMirchi #MirchiGujarati

Let's Connect

sm2p0