સુગરી… વિવર બર્ડ… મૂળ સંસ્કૃતમાં અર્થ થાય - સુગૃહી(સુંદર ઘર બનાવનાર).
નર સુગરી માળો ગૂંથે. સ્વયંવરના ભાગ તરીકે અડધો માળો ગૂંથયા બાદ માદા સુગરી આ માળાનું નિરીક્ષણ કરવા આવે છે. જો માદા સુગરીને માળો પસંદ પડે તો બંને ભેગા ખઈને માળો ગૂંથે.
#weaverbird #worldenvironmentday #nature #ahmedabad #gujarat thank you @pratik__thakkar #birdsofinstagram #birds
સુગરી… વિવર બર્ડ… મૂળ સંસ્કૃતમાં અર્થ થાય - સુગૃહી(સુંદર ઘર બનાવનાર). નર સુગરી માળો ગૂંથે. સ્વયંવરના ભાગ તરીકે અડધો માળો ગૂંથયા બાદ માદા સુગરી આ માળાનું નિરીક્ષણ કરવા આવે છે. જો માદા સુગરીને માળો પસંદ પડે તો બંને ભેગા ખઈને માળો ગૂંથે. #weaverbird #worldenvironmentday #nature #ahmedabad #gujarat thank you @pratik__thakkar #birdsofinstagram #birds
Jun 05, 2022