વારà«àª¤àª¾ રે વારà«àª¤àª¾......
ચાલો, આજે પોલીટીકલ પંચતંતà«àª° ની વારà«àª¤àª¾ કહà«àª‚!
àªàª¾àª°àª¤àªµàª¨ નામનà«àª‚ àªàª• જંગલ હતà«àª‚. જંગલ નો રાજા સિંહ. નામ àªàª¨à«àª‚ મૂક મનમોહક સિંહ! બિચારો તà«àª°àª¾àª¡ પાડે તોય બકરી જેવો અવાજ નીકળે!
àªàª¨àª¾ મંતà«àª°à«€àª®àª‚ડળ માં કાયદાપà«àª°àª§àª¾àª¨ હતા - હંસકà«àª®àª¾àª°! હંસકà«àª®àª¾àª° ' દૂધ કા દૂધ ઔર પાની કા પાની ' તરત કરી નાખે!
જંગલ ના ગà«àªªà«àª¤àªšàª° વિàªàª¾àª— ના બંદર જાસૂસો ઠહંસકà«àª®àª¾àª° પર આરોપ મà«àª•à«àª¯à«‹ કે,"મહારાજ! આ કાયદામંતà«àª°à«€ અમારા તપાસ રીપોરà«àªŸàª¸ બદલાવી કાઢે છે. આને પદà«àªà«àª°àª¸à«àªŸ કરો."
મનમોહક સિંહ કહે," ઓકે! પહેલા હંસ ની પરીકà«àª·àª¾ થશે. હંસકà«àª®àª¾àª°, તમે ઈજà«àªœàª¤ થી ફાલà«àª¦à«‹ બનાવો. ફાલà«àª¦àª¾ માં થી દૂધ કા દૂધ ઔર પાની કા પાની કરી બતાવો."
બરાબર ઠજ વખતે જંગલ ના 'રેલમછેલ' મંતà«àª°à«€ - ટà«àª°àª¾àª¨à«àª¸ પોરà«àªŸ મંતà«àª°à«€ ઊંટ કà«àª®àª¾àª°à«‡ કહà«àª¯à«àª‚,"મહારાજ! આપણે ફજેતો બનાવીઠતો? આખા જંગલ ને જમવા બોલાવીàª. રસ પૂરી અને ફજેતો!"
મહારાજ કહે, "ઓકે!"
ઊંટ મામા ના àªàª¾àª£à«€àª¯àª¾ ઠàªàª®àª¾àª‚ કટકી કરી! 90 લાખ કેરી ની કટકી!
બધી કેરીઓ સડેલી નીકળી! મંતà«àª°à«€àª“ સડેલા નીકળà«àª¯àª¾!
ઈજà«àªœàª¤ નો ફાલà«àª¦à«‹ અને સરકાર નો ફજેતો થઇ ગયો!
જંગલવાસીઓ પેટ àªàª°à«€ ને જમà«àª¯àª¾ ને àªà«àª°àª·à«àªŸàª¾àªšàª¾àª° નો ઓડકાર ખાધો.
સૌ ઠખાધà«àª‚, પીધà«àª‚ ને રાજ કરà«àª¯à«àª‚ !
વારà«àª¤àª¾ પૂરી.
Best RJ in Gujarat, Radio Mirchi