ગુજરાતી બોર્ડ પરીક્ષા પ્રશ્નપત્ર યાદ છે? એમાં નિબંધ પૂછાતો. વિષય હતાં -
એક સૈનિક ની આત્મકથા
ગાય અમારી માતા
મોંઘવારી રે મોંઘવારી
ઉનાળાનો બળબળતો બપોર
પ્રકૃતિ: નિર્માણ અને વિનાશ
વસંતનો વૈભવ
મા તે મા...
જો હું આ વર્ષે પેપર સેટ કરું તો નિબંધ ના વિષય કંઇક આવા હોય. -
એક આઈ.પી.એલ મેચ ફિક્સર ની આત્મકથા
મારું પહેલું બ્રેક અપ
લેન્ડલાઈન ફોનની વ્યથા કથા
કામવાળા વિનાનું ઘર
કેન્ડી ક્રશ નો ઉપવાસ
વોટ્સએપ ના વાદળ ને ફેસબુક ના ફોરાં
જો હું સલમાનની ગર્લફ્રેન્ડ હોઉં તો
મોબાઈલ ચાર્જરની આત્મકથા
પેટ્રોલ ના ટીપાંની આત્મકથા
વડાપ્રધાનની ખુરશી બોલે છે
વારાણસી - ભારત નિર્માણનો પાયો
ગાંધીનગરનો ગજગ્રાહ
જો હું 49 દિવસ ની સરકારનો મુખ્યમંત્રી હોઉં તો
એક મફલર ની આત્મકથા
સૌથી અઘરો નિબંધ વિષય - સ્ત્રી અને મૌન
Can you think of some more such SUBJECTS for essays? Your answer can help you win* an invitation to Mirchi Holi Party at Rajwadu or Benny Dayal Concert passes. Contest closes at midnight today.
*conditions apply!
Best RJ in Gujarat, Radio Mirchi