જેમ જેમ આપણા ફોન બદલાયાં àªàª® àªàª® આપણà«àª‚ વેકેશન બદલાયà«àª‚.
વરà«àª·à«‹ પહેલાં લેનà«àª¡àª²àª¾àªˆàª¨ ફોન હતાં અને ઠઘરમાં àªàª• જ જગà«àª¯àª¾ ઠફિકà«àª¸àª¡ રહેતાં. ઠરીતે આપણà«àª‚ વેકેશન પણ àªàª• જ જગà«àª¯àª¾àª ફિકà«àª¸àª¡ રહેતà«àª‚ - “મામા ના ઘરેâ€.
લેનà«àª¡àª²àª¾àª‡àª¨ ફોનને પà«àª°à«‡àª®àª¥à«€ ‘ડબલà«àª‚’ કે ‘ડબà«àª¬à«‹â€™ કહેતાં અને àªàª® જોઈઠતો વેકેશનમાં આપણી પાસે પણ ડબà«àª¬àª¾ જ રહેતા ને! લખોટીનો ડબà«àª¬à«‹, બાકસની છાપનો ડબà«àª¬à«‹ અને આખà«àª‚ વરસ àªà«‡àª—ા કરેલાં રમકડાંનો ડબà«àª¬à«‹!
જેમ લેનà«àª¡àª²àª¾àª‡àª¨ ફોન àªàª• વાયરથી જોડાયેલો રહેતો જેથી બેટરી ઉતરવા જેવો કોઈ પà«àª°à«‹àª¬à«àª²à«‡àª® જ નહોતો, àªàªµà«€ જ રીતે ઠસમયે કà«àªŸà«àª‚બ પણ àªàª• તાંતણે બાંધાયેલà«àª‚ રહેતà«àª‚. રાતà«àª°à«‡ બધાં સાથે બેસતા àªàªŸàª²à«‡ આપણી બેટરી ઉતરી જવાનો પà«àª°à«‹àª¬à«àª²à«‡àª® જ નહોતો. ઉપરથી બધાંના સંગાથમાં થાક ઉતરી જતો!
પછી આવà«àª¯àª¾àª‚ મોબાઇલ ફોન. ખિસà«àª¸àª¾àª®àª¾àª‚ રહીને આપણી સાથે ફોન પણ બહાર ફરવા લાગà«àª¯àª¾àª‚. દરેક જણ પાસે અલગ અલગ ફોન રહેવા લાગà«àª¯àª¾àª‚. ઠરીતે આપણà«àª‚ વેકેશન પણ મામાના ઘરે થી àªàª•à«àªŸà«€àªµà«€àªŸà«€ કà«àª²àª¾àª¸àª®àª¾àª‚ પહોંચી ગયà«àª‚. બધા પોતપોતાની રીતે વેકેશન àªàª•ટીવીટી કરવા લાગà«àª¯àª¾àª‚. કોઈ કોમà«àªªà«àªŸàª° કà«àª²àª¾àª¸ તો કોઈ કà«àª°àª¿àª•ેટ કોચીંગ કરે. કોઈ વેદિક મેથà«àª¸ તો કોઈ પરà«àª¸àª¨àª¾àª²à«€àªŸà«€ ડેવલપમેનà«àªŸ કરે. સà«àªªà«‡àª¨à«€àª¶-ફà«àª°à«‡àª‚ચ-જરà«àª®àª¨ àªàª¾àª·àª¾ શીખવાના કà«àª²àª¾àª¸àª¥à«€ લઈને આરà«àªŸ àªàª¨à«àª¡ કà«àª°àª¾àª«à«àªŸàª¨àª¾ વેરીયસ કલાસીàª.
અને હવે તો સà«àª®àª¾àª°à«àªŸàª«à«‹àª¨à«àª¸ આવી ગયા છે જેમાં ફકત ફોન નહિ પણ કેમેરા ,ઘડિયાળ,મà«àª¯à«àªàª¿àª• પà«àª²à«‡àª¯àª°, કેલà«àª•à«àª¯à«àª²à«‡àªŸàª° બધà«àª‚ જ છે.
àªàª® હવે વેકેશનમાં આપણે બાળકો ને મલà«àªŸà«€àªŸàª¾àª¸à«àª•િંગ સà«àª®àª¾àª°à«àªŸ કીડ બનાવવા છે. સીંગીગ, ડાનà«àª¸, કરાટે, મેમરી પાવર, સà«àªµà«€àª®à«€àª‚ગ, સà«àª•ેટિંગ àªàªµà«àª‚ ઘણà«àª‚ બધà«àª‚ àªàª• સાથે કરાવીઠછીàª.
પણ àªàª• વાત યાદ રાખજો, ગમે તેટલો સારો સà«àª®àª¾àª°à«àªŸàª«à«‹àª¨ હોય સાંજ પડે બેટરી ડાઉન થઇ જ જાય છે. àªàª® ઢગલાબંધ àªàª•à«àªŸà«€àªµà«€àªŸà«€àª પછી બેટરી અપ રહેવાનો કોઈ ચાનà«àª¸ નથી. àªàª¥à«€, બાળકને જે ગમે તે જ કરાવીàª, બધાં કરે ઠનહીં.
...Good Night Amdavad...
#SummerVacations #ThenAndNow
જેમ જેમ આપણા ફોન બદલાયાં àªàª® àªàª® આપણà«àª‚ વેકેશન બદલાયà«àª‚. વરà«àª·à«‹ પહેલાં લેનà«àª¡àª²àª¾àªˆàª¨ ફોન હતાં અને ઠઘરમાં àªàª• જ જગà«àª¯àª¾ ઠફિકà«àª¸àª¡ રહેતાં. ઠરીતે આપણà«àª‚ વેકેશન પણ àªàª• જ જગà«àª¯àª¾àª ફિકà«àª¸àª¡ રહેતà«àª‚ - “મામા ના ઘરેâ€. લેનà«àª¡àª²àª¾àª‡àª¨ ફોનને પà«àª°à«‡àª®àª¥à«€ ‘ડબલà«àª‚’ કે ‘ડબà«àª¬à«‹â€™ કહેતાં અને àªàª® જોઈઠતો વેકેશનમાં આપણી પાસે પણ ડબà«àª¬àª¾ જ રહેતા ને! લખોટીનો ડબà«àª¬à«‹, બાકસની છાપનો ડબà«àª¬à«‹ અને આખà«àª‚ વરસ àªà«‡àª—ા કરેલાં રમકડાંનો ડબà«àª¬à«‹! જેમ લેનà«àª¡àª²àª¾àª‡àª¨ ફોન àªàª• વાયરથી જોડાયેલો રહેતો જેથી બેટરી ઉતરવા જેવો કોઈ પà«àª°à«‹àª¬à«àª²à«‡àª® જ નહોતો, àªàªµà«€ જ રીતે ઠસમયે કà«àªŸà«àª‚બ પણ àªàª• તાંતણે બાંધાયેલà«àª‚ રહેતà«àª‚. રાતà«àª°à«‡ બધાં સાથે બેસતા àªàªŸàª²à«‡ આપણી બેટરી ઉતરી જવાનો પà«àª°à«‹àª¬à«àª²à«‡àª® જ નહોતો. ઉપરથી બધાંના સંગાથમાં થાક ઉતરી જતો! પછી આવà«àª¯àª¾àª‚ મોબાઇલ ફોન. ખિસà«àª¸àª¾àª®àª¾àª‚ રહીને આપણી સાથે ફોન પણ બહાર ફરવા લાગà«àª¯àª¾àª‚. દરેક જણ પાસે અલગ અલગ ફોન રહેવા લાગà«àª¯àª¾àª‚. ઠરીતે આપણà«àª‚ વેકેશન પણ મામાના ઘરે થી àªàª•à«àªŸà«€àªµà«€àªŸà«€ કà«àª²àª¾àª¸àª®àª¾àª‚ પહોંચી ગયà«àª‚. બધા પોતપોતાની રીતે વેકેશન àªàª•ટીવીટી કરવા લાગà«àª¯àª¾àª‚. કોઈ કોમà«àªªà«àªŸàª° કà«àª²àª¾àª¸ તો કોઈ કà«àª°àª¿àª•ેટ કોચીંગ કરે. કોઈ વેદિક મેથà«àª¸ તો કોઈ પરà«àª¸àª¨àª¾àª²à«€àªŸà«€ ડેવલપમેનà«àªŸ કરે. સà«àªªà«‡àª¨à«€àª¶-ફà«àª°à«‡àª‚ચ-જરà«àª®àª¨ àªàª¾àª·àª¾ શીખવાના કà«àª²àª¾àª¸àª¥à«€ લઈને આરà«àªŸ àªàª¨à«àª¡ કà«àª°àª¾àª«à«àªŸàª¨àª¾ વેરીયસ કલાસીàª. અને હવે તો સà«àª®àª¾àª°à«àªŸàª«à«‹àª¨à«àª¸ આવી ગયા છે જેમાં ફકત ફોન નહિ પણ કેમેરા ,ઘડિયાળ,મà«àª¯à«àªàª¿àª• પà«àª²à«‡àª¯àª°, કેલà«àª•à«àª¯à«àª²à«‡àªŸàª° બધà«àª‚ જ છે. àªàª® હવે વેકેશનમાં આપણે બાળકો ને મલà«àªŸà«€àªŸàª¾àª¸à«àª•િંગ સà«àª®àª¾àª°à«àªŸ કીડ બનાવવા છે. સીંગીગ, ડાનà«àª¸, કરાટે, મેમરી પાવર, સà«àªµà«€àª®à«€àª‚ગ, સà«àª•ેટિંગ àªàªµà«àª‚ ઘણà«àª‚ બધà«àª‚ àªàª• સાથે કરાવીઠછીàª. પણ àªàª• વાત યાદ રાખજો, ગમે તેટલો સારો સà«àª®àª¾àª°à«àªŸàª«à«‹àª¨ હોય સાંજ પડે બેટરી ડાઉન થઇ જ જાય છે. àªàª® ઢગલાબંધ àªàª•à«àªŸà«€àªµà«€àªŸà«€àª પછી બેટરી અપ રહેવાનો કોઈ ચાનà«àª¸ નથી. àªàª¥à«€, બાળકને જે ગમે તે જ કરાવીàª, બધાં કરે ઠનહીં. ...Good Night Amdavad... #SummerVacations #ThenAndNow