આજકાલ કેરીમાં ટેસ્ટ નથી આવતો. કંઈક મિસિંગ-મિસિંગ છે. પહેલાં જેવી મજા નથી રહી કેરીઓમાં. ક્યાંક ખોવાયો કેરીનો ચાર્મ છે. બિકોઝ આજે તો ‘હર મોસમ આમ’ છે! #SummerVacations #ThenAndNow Apr 29, 2015 1509 #SummerVacations #ThenAndNow