પહેલાં તો બસ... ફ્રેન્ડની એક બૂમ પડતી અને કોઈ જાત ની ચિંતા વગર આપણે નીકળી પડતાં. હવે ફોન આવે છે અને એ.સી. વાળા રૂમ માં બેઠા બેઠા લૂ અને કાળા પડી જવાની બીક થી જ પ્લાન કેન્સલ કરીએ છીએ! #SummerVacations #ThenAndNow Apr 28, 2015 1964 #SummerVacations #ThenAndNow