લોકડાઉન દરમ્યાન એમ થયું કે, પ્રાર્થનાથી કોઈ મોટું શસ્ત્ર નથી. એક સર્વધર્મ પ્રાર્થના કરીએ તો?
સનાતન ધર્મ, ઈસ્લામ, ખ્રિસ્તી, પારસી, શીખ, જૈન - શક્ય હોય તે બધી જ પ્રાર્થનાનો સમન્વય.
દરેકના પ્રતિનિધિ સાથે વાત થઈ, વિડીયોઝ ભેગા કર્યા પણ એક-બે જગ્યાએ વાત અટકી ગઈ હતી. ક્યાંય કચાશ ન રહે તે માટે અમારા વડીલ સાદિક નૂર પઠાણ સરને મેં મારા મનની વાત જણાવી અને તેમણે કુરાનમાંથી શોધીને આપણા માટે ઈસ્લામની પ્રાર્થના એક વિડીયો બનાવ્યો. વિડીયોનો એ અંશ શેર કરું છું.
સાદિક સર હવે સદેહે આપણી વચ્ચે નથી. એમની ઉર્દુ કૃતિઓના સંગ્રહ ‘નદી કા ઘર’ની છેલ્લી રચના એમની-આપણી-પ્રત્યેક માનવની યાત્રાનું વર્ણન કરે છે.
એમના માટે પ્રાર્થના કરજો... કારણ કે, એમણે તમારા માટે કરેલી...
सोचती है
एक दिन जन्मेगी इस कोख से भी कोई नद्दी
इसके पेहलू में कहीं खेला करेगी
पास ही बेहते हुए झरने से कहीं
दोस्ती उसकी बढ़ेगी
फिर किसी बारिश की ज़द में
दूर हंस निकलेगी वो नद्दी की बेटी
फिर नया घर - फिर नई बस्ती बसेगी
फिर नई तहज़ीब कोई उसके आँगन में पलेगी
नद्दियों की बेटियों में वो भी एक दिन
नामवर और बड़ी नद्दी बनेगी
नद्दियों की नस्ल यों चलती रहेगी
चलती ही रहेगी
सादिक़ नूर
લોકડાઉન દરમ્યાન એમ થયું કે, પ્રાર્થનાથી કોઈ મોટું શસ્ત્ર નથી. એક સર્વધર્મ પ્રાર્થના કરીએ તો? સનાતન ધર્મ, ઈસ્લામ, ખ્રિસ્તી, પારસી, શીખ, જૈન - શક્ય હોય તે બધી જ પ્રાર્થનાનો સમન્વય. દરેકના પ્રતિનિધિ સાથે વાત થઈ, વિડીયોઝ ભેગા કર્યા પણ એક-બે જગ્યાએ વાત અટકી ગઈ હતી. ક્યાંય કચાશ ન રહે તે માટે અમારા વડીલ સાદિક નૂર પઠાણ સરને મેં મારા મનની વાત જણાવી અને તેમણે કુરાનમાંથી શોધીને આપણા માટે ઈસ્લામની પ્રાર્થના એક વિડીયો બનાવ્યો. વિડીયોનો એ અંશ શેર કરું છું. સાદિક સર હવે સદેહે આપણી વચ્ચે નથી. એમની ઉર્દુ કૃતિઓના સંગ્રહ ‘નદી કા ઘર’ની છેલ્લી રચના એમની-આપણી-પ્રત્યેક માનવની યાત્રાનું વર્ણન કરે છે. એમના માટે પ્રાર્થના કરજો... કારણ કે, એમણે તમારા માટે કરેલી... सोचती है एक दिन जन्मेगी इस कोख से भी कोई नद्दी इसके पेहलू में कहीं खेला करेगी पास ही बेहते हुए झरने से कहीं दोस्ती उसकी बढ़ेगी फिर किसी बारिश की ज़द में दूर हंस निकलेगी वो नद्दी की बेटी फिर नया घर - फिर नई बस्ती बसेगी फिर नई तहज़ीब कोई उसके आँगन में पलेगी नद्दियों की बेटियों में वो भी एक दिन नामवर और बड़ी नद्दी बनेगी नद्दियों की नस्ल यों चलती रहेगी चलती ही रहेगी सादिक़ नूर