ગયા અઠવાડિયે ગુરુવારે ટ્વીટર પર ધમાલ મચી ગઈ. ગુજરાતી હેશટેગ જબરદસ્ત ટ્રેન્ડીંગ હતું વિશ્વભરમાં ફેલાયેલા પણ ટ્વીટર થકી જોડાયેલા ગુજરાતીઓએ પોતાનો મિજાજ બતાવ્યો અને એવા હેશટેગ દ્વારા રમૂજ પેદા કરી. મને એમ થયું કે ચાલો હું પણ આ ટ્રેન્ડમાં કૉન્ટ્રીબ્યુટ કરું. તો મમળાવો મારા અમુક ઓબ્ઝર્વેશન્સ - 1. ડીઝલના ભાવ ઘટે તોય દૂધના ભાવ ના ઘટે એ 2. રામગોપાલ વર્માનું પીચ્ચર. ... હવે 3. દૂધની કોથળી ડાયરેક્ટ મહાદેવને ચઢાવે. 4. સલમાન વગર બીગ બોસ 5. સાહેબને દરેક ભાષણમાં 'મિત્રોઓઓઓઓ ....' બોલ્યા વગર 6. શર્ટ વગરનો અનિલકપૂર 7. નારોલ - પીરાણા રોડ પર કચરાનો ડુંગર 8. વરઘોડામાં નાગિન ડાન્સ વગર 9. પાર્ટટાઈમ સેવા-પૂજા કરીને ફુલટાઈમ આશીર્વાદની અપેક્ષા રાખો 10. એક અખરોટ પણ દાંત વડે તોડી ના શકો? 11. 500ની ડીશ જમીને 51નો ચાંલ્લો કરો તો 12. ગર્લફ્રેન્ડ આપણા મોબાઈલમાં બધું ચેક કરે, પણ આપણે એનો ફોન અડીએ એય 13. મહુડીની સુખડી મંદિરની બહાર લાવો તો 14. મેં તારા ફોટોને ફેસબુક પર લાઈક કર્યો અને તું મારા ફોટોને લાઈક જ નથી કરતો ! 15. પાણીપુરી ખાધા પછી ફ્રી મસાલા પૂરી અને બે કોરી ખાધા વગર 16. તારે જયારે કામ હોય ત્યારે પચાસ ફોન કરે. મારે કામ હોય તો ઉપાડે પણ નહી ? Extra cheese : ખાલી એક જ રાજ્યમાં દારૂબંધી ? (From my article in NavGujarat Samay)

નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે?, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે, નાચાલે

ગયા અઠવાડિયે ગુરુવારે ટ્વીટર પર ધમાલ મચી ગઈ. ગુજરાતી હેશટેગ જબરદસ્ત ટ્રેન્ડીંગ હતું વિશ્વભરમાં ફેલાયેલા પણ ટ્વીટર થકી જોડાયેલા ગુજરાતીઓએ પોતાનો મિજાજ બતાવ્યો અને #નાચાલે એવા હેશટેગ દ્વારા રમૂજ પેદા કરી. મને એમ થયું કે ચાલો હું પણ આ ટ્રેન્ડમાં કૉન્ટ્રીબ્યુટ કરું. તો મમળાવો મારા અમુક ઓબ્ઝર્વેશન્સ - 1. ડીઝલના ભાવ ઘટે તોય દૂધના ભાવ ના ઘટે એ #નાચાલે 2. રામગોપાલ વર્માનું પીચ્ચર. ... હવે #નાચાલે 3. દૂધની કોથળી ડાયરેક્ટ મહાદેવને ચઢાવે. #નાચાલે 4. સલમાન વગર બીગ બોસ #નાચાલે 5. સાહેબને દરેક ભાષણમાં 'મિત્રોઓઓઓઓ ....' બોલ્યા વગર #નાચાલે 6. શર્ટ વગરનો અનિલકપૂર #નાચાલે 7. નારોલ - પીરાણા રોડ પર કચરાનો ડુંગર #નાચાલે 8. વરઘોડામાં નાગિન ડાન્સ વગર #નાચાલે 9. પાર્ટટાઈમ સેવા-પૂજા કરીને ફુલટાઈમ આશીર્વાદની અપેક્ષા રાખો #નાચાલે 10. એક અખરોટ પણ દાંત વડે તોડી ના શકો? #નાચાલે 11. 500ની ડીશ જમીને 51નો ચાંલ્લો કરો તો #નાચાલે 12. ગર્લફ્રેન્ડ આપણા મોબાઈલમાં બધું ચેક કરે, પણ આપણે એનો ફોન અડીએ એય #નાચાલે? 13. મહુડીની સુખડી મંદિરની બહાર લાવો તો #નાચાલે 14. મેં તારા ફોટોને ફેસબુક પર લાઈક કર્યો અને તું મારા ફોટોને લાઈક જ નથી કરતો ! #નાચાલે 15. પાણીપુરી ખાધા પછી ફ્રી મસાલા પૂરી અને બે કોરી ખાધા વગર #નાચાલે 16. તારે જયારે કામ હોય ત્યારે પચાસ ફોન કરે. મારે કામ હોય તો ઉપાડે પણ નહી ? #નાચાલે Extra cheese : ખાલી એક જ રાજ્યમાં દારૂબંધી ? #નાચાલે (From my article in NavGujarat Samay)

Let's Connect

sm2p0