2014 આવ્યું અને જતું પણ રહ્યું. એમ તો બહુ બધાં જતાં રહ્યાં આ વર્ષે. સાહેબ ગાંધીનગર થી દિલ્હી જતાં રહ્યાં. વજુભાઈ કર્ણાટક જતા રહ્યા ધોની ઓસ્ટ્રેલીયાથી અધવચ્ચે ઘરે જતો રહ્યો. સંજયદત્ત જેલમાં થી થોડા દિવસ હવાફેર કરવા જતો રહ્યો. કેટલાય નેતાઓ ની ખુરશી ગઈ. માત્ર હાવભાવ વડે ખડખડાટ હસાવનાર બાળપણથી આપણા ફેવરીટ દેવેન વર્મા ગયા. અમરીશ પૂરી ના સામ્રાજ્ય વખતે વિલન તરીકે ઈમ્પ્રેસ કરનાર સદાશિવ અમરાપુરકર ગયા. સરિતા દેવીની કરિયરનું અમૂલ્ય એક વર્ષ ગયું. ઓરકુટ ગયું ....એમ્બેસેડર ગાડી ગઈ! તો મળ્યું શું? આશા... અચ્છે દિન આયેંગે - એવી આશા! આ આશા ઠગારી ના નીવડે એવી વિશ કરતાં ધ્વનિત તરફથી બાય બાય 2014 એન્ડ વેલકમ 2015! નવું વર્ષ અને આપણું ભવિષ્ય કેવું હશે ? કેવું હશે ? કેવું હશે ?! 2014 માં સાદી ટ્રેનો લેઇટ પડી ધુમ્મસ ને કારણે. ફ્યુચરમાં બુલેટ ટ્રેન લેઇટ પડશે ધુમ્મસ ને કારણે !

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0