દિવાળી પછી પહેલી વાર આજે હું નાનીના ઘરે ગયો.
મેં નાનીને પૂછ્યું," નાની, 500 ને 1000ની નોટોનું શું કર્યું?"
નાનીએ કહ્યું," હશે થોડી ઘણી."
મેં પૂછ્યું," તો હજી સુધી કેમ વટાઈ નથી?"
તો મને કહે, "ભ'ઈ આપણે તો બાજુમાં જ બેંક છે અને મને હાલ કંઈ જરૂર નથી. હજુ તો એક મહિનાનો ટાઈમ બાકી છે, શું કામ ખોટી ભીડ કરવાની? એના કરતા જેને જરૂર હોય એને પહેલા કામ પતાવી લેવા દે ને."
Hats off to you Nani!
DeMonetisation