RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

અમેરિકામાં ગુજરાતીપણું.. ચાર પેઢી એક ઘરમાં.. મેરિલેન્ડમાં મિત્ર અક્ષતના ઘરે સંખેડાનો હીંચકો, બાનà

Read More

See you in America! આ છે મારા અમેરિકા પ્રવાસની વિગતો. થોડો વિચાર-વિમર્શ, સંવાદ અને ગુજરાતીપણાની ગોઠડી. મળવા આàª

આવુ છું અમેરિકા! તમને મળવા, તમારી સાથે સંવાદ કરવા અને NRI ગુજરાતીઓ સાથે આનંદ કરવા… જિંદગી વિષે વાતો

હાલમાં વિવિધ કથાવસ્તુઓને રજૂ કરતી ગુજરાતી ફિલ્મોની સીઝન ચાલી રહી છે. ઉનાળામાં કેરીની જેટલી જાત àª

માતૃભાષાનું ગૌરવ કરતી ફિલ્મ બનાવનાર, ‘મિશન મમ્મી’ ના ડિરેક્ટર... નવી પેઢીની ગુજરાતી ફિલ્મોના યુગ

માતૃભાષાનું ગૌરવ કરતી ફિલ્મ બનાવનાર, ‘મિશન મમ્મી’ ના ડિરેક્ટર... નવી પેઢીની ગુજરાતી ફિલ્મોના યુગના પાયામાં ‘બેટર હાફ’ નામની પહેલી ઈંટ મૂકનાર ફિલ્મ મેકર... આશિયાસ્પદ, જાતે બનાવેલા વ્યંજનો અને મોર્નિગ વોકના સરસ અવલોકનો શેર કરનાર વિચારક... ‘મોગલી બલ્લુુ ટુનાક ટુમ ટુમ’ નાટક માં કરેલી મજા! અદ્ભુત અવાજ! અદ્ભુત બેરીટોન! અનેક વોઈસઓવર્સ! આશિષ કક્કડ કોઈ દિવસ નહીં હોય - આ વિચાર મન સ્વીકારી જ નથી શકતું. કેટલું લઈ જશે આ વર્ષ? P.s સંગીતકાર નિશિત મહેતાએ મિશન મમ્મી વખતે ઝીલેલી ક્ષણ. કેટલા ખુશ હતાં આશિષભાઈ...આશિષભાઈએ મને એ ફિલ્મમાં માતૃભાષા સંવર્ધન માટેની તક આપી એ બદલ હું એમનો આભારી. અને ’બેટર હાફ’માં પહેલી વાર પ્લેબેક સીંગીગનો અનુભવ અને કોન્ફીડન્સ અપાવનાર પણ આશિષભાઈ. Ashish Kakkad Nishith Mehta

અત્યારે ક્યાંય લિટરેચર ફેસ્ટિવલ કે સાહિત્યના સમારંભો થતા નથી અને સાહિત્ય - સંસ્કૃતિ વિશેની લાઈવ-વાતો સાંભળવાની ઈચ્છા થાય તો શું કરશું? ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી ગૌરવ પ્રતિષ્ઠાને એક અઠવાડિયાના મીની-લિટરેચર ફેસ્ટિવલ જેવો 'સૌરાષ્ટ્રનો સાહિત્ય સંવાદ' ઓર્ગેનાઇઝ કર્યો છે. આખું અઠવાડિયું ફેસબુક ઉપર ગુજરાતના માંધાતા સાહિત્યકારો-કલાકારો-કવિઓ સાથે ગુફ્તગુ કરવાની થશે. આ શનિવાર સુધી રોજ રાતે સાડા નવ વાગે એક વિદ્વાન રસપ્રદ વિષય ઉપર મસ્ત મજાની વાતોની ગોઠડી માંડશે. આ સાતે મહાનુભાવમાંથી અમુક તો સોશ્યલ મીડિયામાં છે જ નહીં અને જે છે એ ખાસ એક્ટિવ નથી માટે આ સંવાદ એક લહાવો બનીને રહેશે. લાઈવ સેશન વિશેની વધુ માહિતી GUJARATI GAURAV PRATISTHAN ના ઇન્સ્ટાગ્રામ/ફેસબુક પેજ-ગ્રુપ-અકાઉન્ટ ઉપરથી મળી રહેશે. લાઈવ વિડીયો Aabhimanyu Modi કે Neeta Sojitra ની ફેસબુક ટાઇમલાઈન ઉપર આવે છે.

કોઈ આ ગુજરાતી ચેનલ્સને અને ન્યુઝ વેબસાઈટ્સને ‘કન્ટેન્ટમેન્ટ’ અને ‘કન્ટેઈનમેન્ટ’ નો તફાવત સમજાવો! કાલ ઉઠીને ‘કેન્ટોનમેન્ટ’ ના બોલે તો સારું! #coronavirus #gujarat #gujarati #newschannels