દરેક ગુજરાતીના ત્રણ સંકલ્પ ૧ - હું માસ્ક પહેર્યા વગર બહાર નહિ નીકળું ૨- હું સોશીયલ ડિસ્ટન્સીંગ રાખીશ અને દો ગજ દૂરી ની વાત ભૂલીશ નહિ ૩- હું દિવસમાં વારંવાર સાબુથી હાથ ધોઈશ અને સેનેટાઇઝ કરીશ #Vijay May 01, 2020 8 #Vijay