RJ Dhvanit Best RJ in Gujarat Radio Mirchi

Yday seen a very beautiful hillerious n sensible Gujarati film of our own @dhvanitthaker RjDhvanit .. it’s a refreshing story so must go n watch it Congratulations to Dhvanit ‘, @monal_gajjar @actormanojjoshi Manisha Narakar Kumkumdas n all d Artist .. congratulations to dr Devmani n team I enjoyed n I cn say tht u will too … #cinema #gujaratifilm

Read More

ગુડ મોર્નિંગ ૨૭/૦૪/૨૦૨૨ હાલ રજુ થયેલા સાઉથ ઇન્ડીયન મુવીઝના વાવાઝોડા વચ્ચે દિલને ટાઢક અને મનને હળવાશ આપે તેવું આપણી ગરવી ગુજરાતી ભાષામાં રજુ થયેલું ‘પેટીપેક’ પિક્ચર જોવાનો મોકો મળ્યો. સહપરિવાર નાનાથી માંડી મોટા બધાને આનંદ આપતું, યુવા પેઢીને જીવનભર મદદરૂપ થઇ શકે તેવા હળવી શૈલીમાં બે-ત્રણ મેસેજ આપતું પિક્ચર એક વાર ટોકીઝમાં જઈને જોવા જેવું ખરું. પિક્ચરમાં ગમી ગયેલ થોડા સંવાદ. ‘મારા સંતાન માટે હું સુખ-દુખ, માન-અપમાન, ઈશ્વર-અલ્લાહ એમ કોઈ પણ પ્રકારના તબક્કે હું જઈ શકું છું. કોઈ પણ પ્રકારનો ભોગ આપી શકું છું.’ પિક્ચરના નાયક સામે નાયિકા ખુબ આકરી શરતો મૂકી ત્રણ મહિના સુધી મળવાનું વાંરવાર ટાળે છે ત્યારે નાયક કહે છે, ‘ત્રણ મહિના પછી પણ મને થોડી મિનિટો માટે તને મળવાનું મળે છે એ સમય જ મારે માટે જીવનનું સંભારણું બની રહે છે.’ પિક્ચરની નાયિકા એક સુંદર મેસેજ આજની યુવા પેઢીને આપે છે. ‘નથી મને તારા ભૂતકાળમાં રસ. ભવિષ્યની મને ખબર નથી. તું અત્યારે જે છે તે મને ખુબ ગમે છે. અત્યારની તારી હોનેસ્ટીને હું પ્રેમ કરું છું.’ આ સંવાદો જોતી વખતે પિક્ચરના પાત્રો અને વાર્તામાં ખૂંપી જવાય છે. આપણી માતૃભાષામાં આટલી સુંદર રજૂઆત માટે પિકચરના નાયક આર.જે ધ્વનિત, નાયિકા મોનલ ગજ્જર, મનોજ જોશી, સ્મિતા જયકર, હેમાંગ દવે તેમજ અન્ય સ્ટાર કાષ્ટને ખુબ અભિનંદન. છેલ્લો બોલ : પિકચરના એક સંવાદમાં દાદી તેની પોત્રીને કહે છે, ‘હું હમણાં નહીં રડું કારણકે તારા લગ્ન અને તારી વિદાયના વખત માટે મારે આંસુ સાચવી રાખવા છે.’ ડો. આશિષ ચોક્સી #gujjus #petipack @monal_gajjar @actormanojjoshi @nainesh4898 @drdevmani @hemangdave1983

પેટીપેક કેમ જોવી જોઈએ? @vijaygiribava નો રીવ્યૂ. @actormanojjoshi @monal_gajjar @hemangdave1983 @drdevmani @nainesh4898 @adhwet_limbachiya #gujju #gujarat #gujjus #gujjugram #gujjuthings #gujjurocks #ahmedabad #gujarati #film #comedy

પ્રેમે કીધું એટલે ફાઈનલ 😊! #Petipack #film #gujarat #gujjus #gujjugram #ahmedabad #comedy #gujjurocks #gujju #gujjuthings @monal_gajjar @actormanojjoshi

Kishorkaka Smit Pandya on Petipack #petipack #kishorkaka #kishorkakacomedy #gujarat #gujju #gujjugram #gujjuthings #ahmedabad @monal_gajjar @hemangdave1983 @actormanojjoshi

જરા આ પણ સાંભળજો… I spoke to the FB audience earlier this morning! @actormanojjoshi @monal_gajjar #gujarat #gujarati #film #ahmedabad #vadodara #amdavad #surat #Jamnagar #junagadh #kutchh #gujjus

જ્યારે કોઈ છોકરી તમારો હાથ જોવા માંગે! મોનલ ગજ્જર as કાવ્યા in Petipack - a Gujarati Film. @monal_gajjar @actormanojjoshi #petipack #22ndapril #gujarat #ahmedabad #vadodara #jamnagar #bhavnagar #rajkot #surat #gujju #humor #gujarati

આજકાલના ગીતોમાં ઠહરાવ કયાં છે? લો આ રહ્યો! પેટીપેક ફિલ્મનું સોંગ રુપકુમાર રાઠૌરના અવાજમાં.. #Petipack #22ndApril @monal_gajjar @actormanojjoshi @smitajayakar_official #gujarat #gujarati #song #music #melody #ahmedabad #vadodara #surat #rajkot

Song by Jigardan Gadhvi aka @jigrra from Petipack . Listen to this melody and watch the film on 22nd April. @monal_gajjar @actormanojjoshi #Petipack #gujarat #ahmedabad #vadodara #rajkot #surat #bhavnagar #jamnagar #junagadh #gujarati #film

She loves Popcorn. She goes to watch a movie purely for the Popcorn. This Friday hope she enjoys the movie as much. Team ‘પેટીપેક’ તરફથી @falgunipathak12 નો આભાર. . @monal_gajjar @actormanojjoshi @nainesh4898 @drdevmani @hemangdave1983 #petipack #gujaratifilm #gujarat #ahmedabad #vadodara #surat #rajkot #bhavnagar #mumbai