મદદ મળી ચૂકી છે, દોસ્ત! Mission Possible Story 1, 2 and 3 : the beneficiaries have received your help. People who have shown readiness for helping for story 4 are being approached this week. Thanks #missionpossible #dhvanit #rjdhvanit #hope #positivevibes
એક ઝલક... A glimpse of a few messages for Mission Possible. It took me a lot of time to respond personally to all the DMs but I am happy we could make it. A request to all those who have shown interest to be a part of this activity, to be patient. It will take some time for us to sort the data. We will take some time to get in touch with you next week. #missionpossible #dhvanit #rjdhvanit #gujarat
60 મહિલાઓને મદદ કરવા માટે તમે દર્શાવેલો ઉત્સાહ અકલ્પનીય છે! આભાર.. Mission Possible Story 4 ✅ We have already received help from you beautiful people. We have raised Rs. 22 lacs in One Day! Thank you so much for your love! You have made this Mission Possible! 🙏🏻 G R A T I T U D E 🙏🏻 #missionpossible #thodahaithodekizaroorathai #rjdhvanit #dhvanit #mirchi #gujarat #gujarati #mirchigujarati #missionsuccessful😀 #thanksforyoursupport #hope #compassion
લૉકડાઉન અને અનલૉક વચ્ચે ઘૂંટાતું ડૂસકું... એક તરફ ખુદ્દારી છે અને બીજી તરફ લાચારી. એકલે હાથે પરિવારનો ટેકો બનનાર 60 સ્ત્રીઓની વાત... કુટુંબની એક સ્ત્રીના પારાવાર સંઘર્ષથી ટકી ગયેલા 60 પરિવારોનો સમય સુધારવાની ઘડી. 'મિશન પોસિબલ'ની પાછલી વાર્તાઓની સરખામણીમાં મદદની જરૂર વધુ છે, પણ મને વિશ્વાસ છે કે, આ પણ પોસિબલ થશે જ. તમે જે પણ આપશો એમાંથી 'માસિક રાશન કીટ' બનશે. આખો વિડીયો જોવાનો સમય ન હોય તો આ વીડિયોમાં 4.30 મિનિટ થી શરુ થતી આપવીતી જરૂર સાંભળજો. બસ એટલી બે મિનિટ ફાળવશો તોપણ ઘણું. #missionpossible #thodahaithodekizaroorathai #rjdhvanit #mirchi #mirchigujarati #lockdownstory #spreadlove #ahmedabad #rajkot #vadodara #surat #hope #compassion #gujarat #gujarati