a sweet conversation between me and નાની; આ મોબાઈલ નહોતો ત્યારે લોકો શું કરતા' તા? નાની: ગપ્પા મારતા' તા ને મોબાઈલ આયા પછી લોકો શું કરે છે? નાની: ગપ્પાંજ મારે છે ને???!!!??? #gappa #NaaniLove #Ahmedabad Apr 26, 2017 408 #gappa #NaaniLove #Ahmedabad