ઇસનપુર પોલીસ સ્ટેશનનાં કોમલબેન ગોવિંદભાઈ કોરોના વાયરસને મ્હાત આપી અમદાવાદની સેવા માટે પોલીસ સ્ટેશન ફરી પહોંચ્યા, ત્યારે ઇસનપુર પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરાવામાં આવ્યું. #AhmedabadPolice #AmdavadFightsCorona May 05, 2020 4158 #AhmedabadPolice #AmdavadFightsCorona