#AhmedabadRain Dear AMC, નથી સાંભળવા તમારા દાવાઓ, નથી જોઈતું કોઈજ explaination. નજરે જોઇને આવ્યો છું લોકોને હેરાન થતા અને સાથે હું પણ થયો. You have let us down today. We are disappointed. અમને Municipal Tax ભર્યાનો સંતોષ ક્યારે થશે? Jun 24, 2015 2843 #AhmedabadRain