3.5 Mirchis out of 5 : 5 Mirchis out of 5 ‘હેલ્લારો’ ગુજરાતી સિનેમાનો સૌથી ઊંચો હિલ્લોળ છે! ભારતીય સિનેમાનું અમૂલ્ય આભૂષણ છે! માનવીય સંવેદનની અત્યંત બળકટ અનુભૂતિ છે. ‘હેલ્લારો’ જોઈને મનમાં તરત ધસી આવેલી પંક્તિઓ....નિજી ડાયરીમાં ટપકાવેલી... ‘આ ધરતીનો ધબકાર ઝીલી તાલ કરે એક ઢોલ માંહી હેલ્લારો... કયાં સપનાઓના કાળા સૂરજ ઢળી ગયા, આતમનું તાળું ખોલ, માંહી હેલ્લારો...’ (પ્રિય કવિ રમેશ પારેખને ક્ષમાયાચના.)

Bala:, Hellaro

#Bala: 3.5 Mirchis out of 5
#Hellaro : 5 Mirchis out of 5 ‘હેલ્લારો’ ગુજરાતી સિનેમાનો સૌથી ઊંચો હિલ્લોળ છે! ભારતીય સિનેમાનું અમૂલ્ય આભૂષણ છે! માનવીય સંવેદનની અત્યંત બળકટ અનુભૂતિ છે. ‘હેલ્લારો’ જોઈને મનમાં તરત ધસી આવેલી પંક્તિઓ....નિજી ડાયરીમાં ટપકાવેલી... ‘આ ધરતીનો ધબકાર ઝીલી તાલ કરે એક ઢોલ માંહી હેલ્લારો...
કયાં સપનાઓના કાળા સૂરજ ઢળી ગયા,
આતમનું તાળું ખોલ, માંહી હેલ્લારો...’ (પ્રિય કવિ રમેશ પારેખને ક્ષમાયાચના.)

#Bala: 3.5 Mirchis out of 5 #Hellaro : 5 Mirchis out of 5 ‘હેલ્લારો’ ગુજરાતી સિનેમાનો સૌથી ઊંચો હિલ્લોળ છે! ભારતીય સિનેમાનું અમૂલ્ય આભૂષણ છે! માનવીય સંવેદનની અત્યંત બળકટ અનુભૂતિ છે. ‘હેલ્લારો’ જોઈને મનમાં તરત ધસી આવેલી પંક્તિઓ....નિજી ડાયરીમાં ટપકાવેલી... ‘આ ધરતીનો ધબકાર ઝીલી તાલ કરે એક ઢોલ માંહી હેલ્લારો... કયાં સપનાઓના કાળા સૂરજ ઢળી ગયા, આતમનું તાળું ખોલ, માંહી હેલ્લારો...’ (પ્રિય કવિ રમેશ પારેખને ક્ષમાયાચના.)

Let's Connect

sm2p0