એ મમ્મા, દેડકાને શરદી થાય?
દેડકાને શરદી થાય તો એ છીંક ખાય?” એક બાળક તમને આવો ભોળો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? આજકલ મોટાભાગના પેરેન્ટ્સને હું જોઉં છું.. જમાડતી વખતે સામે મોબાઈલ રાખ્યો હોય.
મોબાઈલ વગર બાળક જમે નહીં, આવો તો કેવો ઉછેર?
Listen to Dhvanit’s Dhun of the Day, Children’s Day Special!
#BaalDivas #Children’sDay #Parenting #Children #Dhvanit #Ahmedabad #Vadodara #Surat #Rajkot #Kutchh #Palanpur #Gujju #Mehsana #bhavnagar #Jamnagar
એ મમ્મા, દેડકાને શરદી થાય? દેડકાને શરદી થાય તો એ છીંક ખાય?” એક બાળક તમને આવો ભોળો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? આજકલ મોટાભાગના પેરેન્ટ્સને હું જોઉં છું.. જમાડતી વખતે સામે મોબાઈલ રાખ્યો હોય. મોબાઈલ વગર બાળક જમે નહીં, આવો તો કેવો ઉછેર? Listen to Dhvanit’s Dhun of the Day, Children’s Day Special! #BaalDivas #Children’sDay #Parenting #Children #Dhvanit #Ahmedabad #Vadodara #Surat #Rajkot #Kutchh #Palanpur #Gujju #Mehsana #bhavnagar #Jamnagar
Nov 14, 2019