એ ગાતા ત્યારે ઈશ્વર ખુદ માથે હાથ ફેરવતો હોય એમ લાગતું.. જગજીત સિંહ નો ઇન્ટરવ્યુ. ચાર વર્ષ પહેલા ની દરેક ક્ષણ અને ઇન્ટરવ્યુ પત્યા પછી એમને પીઠ પર મારેલો ધબ્બો ભૂલી નથી શક્યો. Oct 11, 2011 366