આજ નો મુખ્ય ગરબો - વાદલડી વરસી રે....અન્ડરપાસ ભરાઈ ગયાં ! મારા પ્લાસ્ટિકના ચણીયા ચોલી રે... વીરો મારો લેવા હાલ્યો, વીરા લઈને વહેલો આવજે રે... ચાઇનીઝ ચણીયા ચોલી! વાદલડી વરસી રે...પાર્ટીપ્લોટ છલકાઈ ગયાં! Oct 08, 2013 2101