એક એવી દીકરીની વાત જેના પપ્પા અત્યારે વેન્ટીલેટર પર છે. કોરોના પોઝીટીવ દર્દી છે. એના મમ્મીને ખાંસી હજુ મટી નથી. પપ્પાનો કોરોના ટેસ્ટ કરાવવા માટે એણે ખૂબ રઝળપાટ કરી. ઈશ્વર કોઈને આવા દિવસો ન દે May 27, 2020 37