Menu
About
Trending
rjdhvanit
mirchigujarati
dhunoftheday
ahmedabad
By Date
Search
curious about Gayatri Reddy owner of Deccan Chargers
Best RJ in Gujarat, Radio Mirchi
curious about Gayatri Reddy...owner of Deccan Chargers.
Jan 20, 2010
6
Let's Connect
Previous post
Veer is Veeird! Zarine is Fatrina! Salmaan is super intense. Mithunda back to 80s! Story?! Is this a tribute to Salim Khan? Kyaa Sallubhai aap bhi.....
Next post
Chance pe Dance - Disappoointing music for a dance based flick. How can one have eight pack abs with one piece of bread for daily meal? I am all game..
Related Posts
આ પગલું વહેલું લીધું હોત તો? ગુજરાત હાઈકોર્ટનો આભાર માનીએ કે એમણે કડક વલણ અપનાવ્યું અને તંત્રને જગાડ્યું. આ છે નવા ફેરફારો : - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલમાં દર્દી કોઈપણ વાહનમાં આવશે તો તેને દાખલ કરવાનો રહેશે. AMC સંચાલિત હોય , ખાનગી હોસ્પિટલ , સિવિલ હોસ્પિટલ હોય કે તમામ સરકારી હોસ્પિટલ જે ડેઝીગ્નેટેડ હોય કે ના હોય તમામ હોસ્પિટલોએ દર્દીને દાખલ કરવાના રહેશે. - 29 એપ્રિલ સવારે 8 વાગ્યાથી કોરોનાં દર્દી કોઈપણ રીતે હોસ્પિટલ જઈ સારવાર લઈ શકશે . બેડની ઉપલબ્ધતાના આધારે હોસ્પિટલે દાખલ કરવાના રહેશે . - ઝડપથી દર્દીને દાખલ કરી શકાય તેના માટે અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાતનો નિયમ પણ પરત ખેંચવામાં આવ્યો છે . - કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ કોરોનાની સારવાર માટે 75 ટકા બેડ રિઝર્વ રાખવાના રહેશે . 25 ટકા બેડ કોરોનાની સારવાર સિવાયના દર્દીઓ માટે રહેશે . જેથી 1000 વધારાના બેડ ઉપલબ્ધ થશે . - કોરોનાની સારવાર માટે AMC ક્વોટામાં દાખલ કરવા માટે 108 કે 108 કંટ્રોલરૂમના રેફરન્સની હવે જરૂર નથી કોરોનાની સારવાર કરતી તમામ હોસ્પિટલોએ રાજય સરકારના પોર્ટલ પર જોડાઈ જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિપ્લે બોર્ડ દ્વારા સુવાચય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી ( રિયલ ટાઈમ માહિતી ) સતત દર્શાવવાની રહેશે . - કોરોનાની સારવાર કરતી કોઈપણ હોસ્પિટલ તાત્કાલિક દર્દીને સારવારની જરૂરીયાત હોય તો દાખલ કરવાની ના નહિ પાડી શકે . - 108 સેવાના કંટ્રોલરૂમનું સંચાલન AMC અને રાજય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓ સંયુક્ત રીતે રહીને કરશે . કોરોનાના દર્દીઓની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે તેના માટે હોસ્પિટલોએ તાત્કાલિક દાખલ કરી શકાય તેના માટે OPD અને TRIAGE ની સુવિધા પૂરી પાડવાની રહેશે. . . #breakingnews #newshighlights #newsupdate #amc #newsoftheday #rjdhvanit #topicalspots #ahmedabad
Apr 28, 2021
સતત નેગેટીવ વાતાવરણ વચ્ચે મનને સંતુલનમાં કેવી રીતે રાખવું? How NOT to get depressed? આજે Psychiatrist ડો. હંસલ ભચેચ સાથે ધ્વનિતની વાતચીત રાત્રે 9 pm on Instagram Live.. . Happy Minds - Dr. Hansal Bhachech . . #tamarodhvanittamarisathe #positivetalks #mentalhealth #psychologyfacts #positivitynuinjection #mentalhealthawareness #ahmedabad #mirchigujarati #RJDhvanit
Apr 28, 2021
રાજ્યમાં 8 મહાનગરો સહિત હવે 29 શહેરોમાં નાઈટ કર્ફ્યું , 5 મે સુધી મોલ , પાર્ક , રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો બંધ રહેશે.. • અનાજ - કરિયાણાની દુકાન , શાકભાજી , ફળ - ફળાદી , મેડિકલ સ્ટોર , દૂધ પાર્લર , બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે . • તમામ 29 શહેરોમાં મોલ , શોપિંગ કોમ્પલેક્ષ , ગુજરી બજાર , સિનેમા હોલ , ઓડિટોરિમય , જીમ , સ્વીમિંગ પુલ , વોટરપાર્ક , જાહેર બાગ - બગીચાઓ , સલૂન , સ્પા , બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. . . #newsupdate #breakingnews #rjdhvanit #gujarat #newsoftheday #ahmedabad #mirchigujarati
Apr 27, 2021
પ્રાર્થના એ પરમશકિતની સાથે અંતિમ મદદનો વાર્તાલાપ છે. આવો આજે ભેગા મળીને પ્રાર્થના કરીએ. રામનવમી એ ધ્વનિત સાથે સાંજે 5.30 વાગ્યે Facebook પર. . . #prayerwithdhvanit #RJDhvanit
Apr 21, 2021
sm2p0