અત્યારે મારા એક Friendના ત્યાં આવ્યો છું. એ નાહવા ગયો છે.એના phoneમાં Messages રણક્યા અને મેં એને બૂમ પાડી. એણે અંદરથી કહ્યું, "જોને કોનો છે?" મેં પેલાનો Phone જોઇને કહ્યું "2 Whatsapp આવ્યા છે, એક Groupમાં સાઈ બાબાનો Photo આવ્યો છે અને બીજામાં Sunny Leone નો!!!" :: વાહ રે Digital દુનિયા... ::

Best RJ in Gujarat, Radio Mirchi

અત્યારે મારા એક Friendના ત્યાં આવ્યો છું. એ નાહવા ગયો છે.એના phoneમાં Messages રણક્યા અને મેં એને બૂમ પાડી. એણે અંદરથી કહ્યું, "જોને કોનો છે?" મેં પેલાનો Phone જોઇને કહ્યું "2 Whatsapp આવ્યા છે, એક Groupમાં સાઈ બાબાનો Photo આવ્યો છે અને બીજામાં Sunny Leone નો!!!" :: વાહ રે Digital દુનિયા... ::

Let's Connect

sm2p0