Happy World Theatre Day Amdavad!
Which is your favourite play?
મારી વાત કરું તો સૌમ્ય જોશીનાં નાટકો ‘વેલકમ જિંદગી’ અને ‘102 નોટ આઉટ’. નાનપણમાં જોયેલ ‘પંખી તો શમણાંની જાત’ , ભરત દવેનું ‘ગિલોટીનનો ગોટો’, પ્રવીણ જોશીનું મધુ રાય લિખિત ‘કુમારની અગાશી’ અને સનત વ્યાસ-સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક ‘ગુરુબ્રહ્મા’, નૌશિલ મેહતા લિખિત 'પત્રમીત્રો' અને નટરાણી પર ભજવાતું 'કડક બાદશાહી' આ નાટકોનોનો મારા ઉપર ખૂબ પ્રભાવ છે...
theatre, worldtheatreday