:: કાનના હિત માટે :: જો એવું હોય તો.... કે જેટલી વાર કોઈ Horn વગાડે એટલી વાર એ Vehicle ચલાવનારના Phoneમાંથી એક રૂપિયો કપાય!!! અથવા તો જેટલા જોરથી Horn બહાર સંભળાય એટલાજ જોરથી ગાડીની અંદર પણ સંભળાય!!!

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0