શું માંડી પડ્યા છો બધા! ના જોયા હોય તો મોટા 'હેપ્પી રીપબ્લિક ડે' નો મેસેજ મોકલવાવાળા! પહેલા પ્લાસ્ટિક રસ્તા પર ફેંકવા નું બંધ કરો, ગમે ત્યાં પાન મસાલા ની પિચકારી થી રંગોળી કરવાનું બંદ કરો, ક્યારેક બીજા નો પણ વિચાર કરો, ચાર રસ્તે ગ્રીન સિગ્નલ ની રાહ જુઓ, રોંગ સાઈડ લેવાનું ટાળો પછી એ રસ્તા નો ટ્રાફિક હોય કે જીંદગી નો... ધ્વજવંદન તો કર્યું નથી ને હેપ્પી રીપબ્લિક ડે ના એસ એમ એસ મોકલે છે. huh...:)
Best RJ in Gujarat, Radio Mirchi