ગઈ કાલે નાનીમા ને પહેલીવાર Hyper Cityમાં Shopping કરવા લઇ ગયો...
થોડાક અંદર ગયા પછી અમારી એક Side થી ખચોખચ Shopping કરેલો સામાન ભરેલી Shopping Cart લઈને એક ભાઈ પસાર થયા...
નાનીમાએ એમાંથીજ Parle Gનું એક મોટું Packet ઉપાડ્યું અને પેલા ભાઈ ને બેધડક પુછી નાખ્યું; "ભાઈ, આ મોટું Packet કેટલાનું?"
પેલા બિચારાને જે લારીવાળા જેવી Feeling આવી હશે...
Best RJ in Gujarat, Radio Mirchi