in gujarati on public demand. Yeh Saali Zindagi - વેરવિખેર, જટિલ, વિનોદી, ગુંચવણભરી , સળી કરનાર ફિલ્મ. ઈરફાન રોમાન્સ નું મૂર્ત સ્વરૂપ સિદ્ધ કરે છે. ચિત્રાંગદા કૃત્રિમ તો નથી જ. સૌરભ શુક્લા - આનંદપ્રદ. દરેક ગૌણ કથાવસ્તુ અને પાત્ર પોતાની છાપ છોડી જાય છે. ઘણી વાર વાર્તાનું કેન્દ્ર બદલાતા કંટાળો જન્મે છે. અભદ્ર શબ્દો પણ થકવે છે. મનુ રિશી ના સંવાદો રમૂજપ્રેરક છે. જીંદગી ની ચકડોળ જેવી આ સફર ને ૩.૫ મિર્ચી.

Best RJ in Gujarat, Radio Mirchi

Let's Connect

sm2p0