In Summer - "બહુ ગરમી...કેવો તડકો પડે છે... હવે વરસાદ આવે તો સારું! ગરમીથી તો તોબા!" In Monsoon - "આ વરસાદે તો બહુ કરી! વરસાદ ક્યારે જશે? કંટાળ્યા હવે તો..." આપણે કુદરતથી કેટલા જલ્દી કંટાળી જઈએ છીએ, નહીં? (તો કુદરતને પણ આપણાથી કંટાળો આવે હોં! એ પણ રૂઠે... Nature Reciprocates)

Best RJ in Gujarat, Radio Mirchi

In Summer - "બહુ ગરમી...કેવો તડકો પડે છે... હવે વરસાદ આવે તો સારું! ગરમીથી તો તોબા!" In Monsoon - "આ વરસાદે તો બહુ કરી! વરસાદ ક્યારે જશે? કંટાળ્યા હવે તો..." આપણે કુદરતથી કેટલા જલ્દી કંટાળી જઈએ છીએ, નહીં? (તો કુદરતને પણ આપણાથી કંટાળો આવે હોં! એ પણ રૂઠે... Nature Reciprocates)

Let's Connect

sm2p0